26-27 સપ્ટેમ્બરે શનિવાર-રવિવારની રજા બાદ 28-30 સપ્ટેમ્બરે
હડતાળનું પ્રસ્તાવિત આયોજન, SBIએ ગ્રાહકોને જરૂરી બેંકિંગ
વ્યવહારો હડતાળ પહેલાં જ પૂર્ણ કરવા અપીલ કરી, હડતાળ દરમિયાન
ATM, YONO, UPI, ઇન્ટરનેટ બેંકિંગ અને અન્ય ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરી શકાશે