દ. ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી,અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગમાં આગાહી,દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી ,26 એપ્રિલ સુધી તાપમાન યથાવત રહશે,ઉત્તરથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાશે,અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું,રાજકોટમાં 38, સુરતમાં 38 ડિગ્રી તાપમાન,વડોદરામાં 39, દાહોદમાં 38 ડિગ્રી તાપમાન,ડીસામાં 38, ભૂજમાં 39 ડિગ્રી તાપમાન.






































































































































































