આ વર્ષે 1.87 લાખ ઉમેદવારોએ કરાવ્યુ હતું રજિસ્ટ્રેશન, વિદ્યાર્થીનીઓમાં આરોહી દેશપાંડે બની ટૉપર, IIT દિલ્હી ઝોનનાં શુભમ કુમારે ઓલ ઈન્ડિયા રેન્ક-1 હાંસલ કર્યો, શુભમે 360માંથી 330 નં.સાથે મેરિટમાં શીર્ષ સ્થાન પ્રાપ્ત કર્યુ, ટૉપ-3 વિદ્યાર્થીઓમાં દિલ્હીનાં વિદ્યાર્થીઓએ બાજી મારી, કબીર મહજે 329 નંબર સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યુ, જતિન ચાહરે 319 નંબર સાથે દેશમાં ત્રીજું સ્થાન મેળવ્યું, આરોહી દેશપાંડેએ 77મો રેન્ક હાંસલ કર્યો, હવે વિદ્યાર્થીઓને કાઉન્સિંગમાં ભાગ લેવા આમંત્રિત કરાશે