ભારતીય કિસાન સંઘે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, વીજ પોલની નીતિ તુરત સરકાર જાહેર કરે. સરકાર નવી પોલિસી જાહેર નહિ કરે તો ભારતીય કિસાન સંઘે આંદોલનમાં જોડાશે. રાજ્ય સરકારમાં મંત્રીને ખેડૂતોની ચિતા નથી. મંત્રી પાસે ખેડૂતો મુદે ચર્ચા કરવાનો સમય નથી. આગાઉ કિસાન સંઘે જ્યાં આંદોલન સ્થળ નક્કી કર્યું હતું ત્યાં જર્મનના ચાલન્સર આવ્યા હતા, જેથી વિદેશી મહેમાન સામે સારું ન લાગે તેવું હતું. 14 માંગો માંથી સરકાર 8 જેટલી માગ સ્વીકારી હતી. સરકાર દ્રારા ગઈકાલે ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેવી વાતો મીડિયા સમક્ષથી જાણવા મળ્યું છે. જેતપુરના ખેડૂતો સાથે સરકારની વાતો ચાલી રહી છે. ટૂંક સમયમાં નિરાકરણ નહિ આવે તો આંદોલન કરશે ભારતીય કિસાન.