વેનેઝુએલામાં વિનાશક ભૂકંપમાં કુલ 6125 લોકોના મોત, સાંસદ જોર્જ રોડ્રિગેઝે સંસદમાં સત્તાવાર આંકડા જાહેર કર્યા, ભૂકંપમાં, 61000 જેટલા લોકો ગંભીર રીતે થયા હતા ઈજાગ્રસ્ત , 6642 નાગરિકોને કાટમાળમાંથી જીવતા બહાર કઢાયા હતા , 190 બહુમાળી ઇમારતો ભૂકંપમાં થઈ હતી સંપૂર્ણ ધરાશાયી , 24000થી વધુ લોકો ઘર ગુમાવીને કામચલાઉ કેમ્પમાં રહેવા મજબૂર , હજારો લોકો હજુ પણ કાટમાળ નીચે લાપતા હોવાની આશંકા