સિંગતેલમાં 20, કપાસિયામાં 30 રુ.નો વધારો, પામતેલમાં રુ. 60નો વધારો થયો, સિંગતેલનો ભાવ રુ. 2860 થી 2910 રુ., કપાસિયા તેલનો ભાવ રુ. 2360થખી 2385 રુ., પામતેલનો ભાવ રુ. 2300થી 2360 રુ.