ગુજરાતમાં હિટ વેવની આગાહી,આરોગ્ય વિભાગની વોર રૂમ જેવી તૈયારી,હોસ્પિટલોમાં સ્પેશિયલ હીટ વોર્ડ કાર્યરત,હીટ સ્ટ્રોકના દર્દી માટે ખાસ બેડ અનામત,ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે 5 બેડ અનામત,તમામ બેડમાં કુલિંગ સુવિધા ઉપલબ્ધ,દવાનો મબલખ જથ્થો પણ ઉપલબ્ધ,હોસ્પિટલમાં ORS કોર્નર ઊભા કરાયા,SNCU – ICU વિભાગમાં ખાસ તકેદારી,શોર્ટ સર્કિટ ન થાય તે માટે પગલાં,ફાયર સેફ્ટી અંગે કડક સૂચના.