ambalal

આગામી દિવસોમાં ગરમીમાં વધારો થશે, 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે, પ્રિ-મોન્સુન વરસાદ ન આવતા ગરમી વધશે, ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 42-43 ડિગ્રી રહેશે, દક્ષિણ ગુજરાતમાં તાપમાન લગભગ 35 ડિગ્રી રહેશે, જામનગર વિસ્તારમાં 35-36 ડિગ્રી તાપમાન રહેશે, લઘુત્તમ તાપમાન 27-30 ડિગ્રી રહેવાની શક્યતા, બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા, મહિનાના અંતમાં સિસ્ટમ વિકસવાની આગાહી, ચોમાસું કેરળથી આગળ વધવાની શક્યતા, જૂન અંતમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી શક્ય, જુલાઈમાં સારો વરસાદ રહેવાની શક્યતા, ઓક્ટોબર સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની આગાહી