સુત્રાપાડા અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ, વડોદરા ઝાલા, વાવડી, લોઢવા સહિતના વિસ્તારોમાં વરસાદ, કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં, મૂળ દ્વારકા, ગોહિલની ખાણ અને વડનગર પંથકમાં મેઘમહેર, વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી