ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ 90 ટકા ભરાયો નર્મદા ડેમની જળસપાટી માં વધારો ઉપરવાસમાંથી 16039 ક્યુસેક પાણી ની આવક હાલ નર્મદા ડેમ ની સપાટી 135.10 મીટર પર પહોંચી